Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર

Share

પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર

પાલેજ તા.૪

Advertisement

પાલેજ નજીક વલણ ગામે ટેમ્પા માં કપાસ ભરવાનું મજૂરી કામ કરતો ઈસમ ની લાશ પારખેત નાં ખુલ્લા પ્લોટ માંથી મળતાં ચકચાર વ્યાપી જવાં પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રૂંધાભાઈ હરુભાઈ ભુરિયા ઉવ.૨૫ મૂળ રહે, કાંટ કુવા,ઉજાળ ફળિયુ .તા.ભાભળા. જિ.અલીરાજપૂર નો રહેવાસી તેની પત્ની સાથે બાવા રૂસ્ટમ મેળા માં ફરવા ગયો હતો.

વલણ ગામે આવી રાત્રે તેની પત્ની સાથે ઝઘડો કરી ઘરે થી ત્રીસ તારીખે નાસી ગયો હતો. બે ત્રણ દિવસ થી શોધ ખોળ કરતાં તેની લાશ ગત રોજ પારખેત જસમીન પાર્ક નાં ખુલ્લા પ્લોટ માંથી મળી આવી હતી. જે અંગે ની ફરિયાદ તેના પિતા હારુભાઈ ભુરિયા એ પાલેજ પોલીસ મથકે આપી હતી. પાલેજ પોલીસે ઘટના સ્થળે પોહચી લાશ નો કબજો મેળવી પાલેજ સરકારી દવાખાને પી.એમ માટે મોકલી આપી હતી.


Share

Related posts

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ નજીક મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક પર 95 ઉમેદવારો મેદાનમાં, હાંસોટ 12 નંબરની બેઠક બિનહરીફ, જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!