Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ..

Share

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ…
યુવાન નહેરમાં સ્નાન કરવા ગયો હોય તેવી આશકા …
ભરૂચ તાલુકામાંથી અમલેશ્વર નહેર પસાર થાય છે શાહપુરા નજીક આ નહેરના પાણી માંથી યુવાનની લાશ વિકૃત હાલત માં મળી આવી હતી નબીપુર પોલિસ આબનાવ અંગે તપાસ કરી રહી છે આ બનાવની જાણ થતા સાંમાજિક કાર્યકર ધર્મેશ વસાવાએ લાશ નહેરમાંથી બહાર કાઢવા વ્યવસ્થા કરી હતી આ યુવાન કોણ છે અને તેની સાથે બીજા કોણ હતા બનાવ ડૂબી જવાનો છે કે હત્યાનો છે કે આત્મહત્યા નો બનાવ છે તે તપાસ નો વિષય છે

Advertisement

Share

Related posts

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ ખાતે ધોરણ 3 અને 4 ના ગુજરાતી શિક્ષકોની બે દિવસ તાલીમનું આયોજન.

ProudOfGujarat

નિલેશ દુબે સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સાગબારા કોંગ્રેસ સમિતિ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!