Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી નુ આરંભ-પઠાન બંધુઓ રહ્યા ઉપસ્થિત ….!!!

Share

ભરૂચ-મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી નુ આરંભ-પઠાન બંધુઓ રહ્યા ઉપસ્થિત ….!!!

આજ રોજ ભરૂચ ની મુન્શી સ્કૂલ ખાતે મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી નું પ્રારંભ ક્રિકેટર યુસુફ પઠાન અને ઈરફાન પઠાન તેમજ ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ સહિત ના મહાનુભાવોની ઉપસ્થિત માં કરવામાં આવ્યો હતો.

Advertisement

ખેલાડીઓને આર્થિક સંકળામણ ઉભી થાય છે ક્રિકેટ શીખવા માટે બહારગામ જવું પડે છે ઘણી બધી તકલીફોનો સામનો કરતા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફો દૂર કરવા માટે આ એકેડમીની સ્થાપના કરવામાં આવી છે ભરૂચના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે એકેડમી નો મુખ્ય હેતુ છે….


Share

Related posts

નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સમાં ગ્રાહકના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!