Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-ઝનોર ગામની સીમમાં આવેલ તુવેર ના ખેતર માં નબીપુર પોલીસ પહોંચી-પછી શું થયું જાણો વધુ

Share

ભરૂચ-ઝનોર ગામની સીમમાં આવેલ તુવેર ના ખેતર માં નબીપુર પોલીસ પહોંચી-પછી શું થયું જાણો વધુ

પ્રાપ્ત માહિતી અનુસાર બુટલેગરો ની દુનિયા આજ કાલ અજબ ગજબ પેટ્રા ના લીધે ચર્ચાઈ રહી છે

Advertisement

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ ઝનોર ગામ ખાતે પણ કંઇક આવી જ ઘટના પ્રકાશ માં આવી છે.

ગત રાત્રીના સમયે ઝનોર ગામ ની સિમ માં આવેલ ખેતર માં નબીપુર પોલીસે બાતમીના આધારે દારોડા પાડતા પોલીસ પર સ્થળ પર ના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠી હતી.જેમાં પોલીસ ના હાથે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની ૬૪ પેટીઓ માંથી ૩૦૭૨ નંગ પાઉચ મળી આવ્યા હતા..

પોલીસે હાલ સમગ્ર મામલે આરોપી સંજય અરવિંદ વસાવાને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આ જથ્થો વિજય સના વસાવાએ વેચાણ અર્થે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું.હાલ પોલીસ એક મો.સા મળી કુલ ૩ લાખ ૪૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે


Share

Related posts

રાજપીપળા : સેલંબા હાઈસ્કુલમાંથી કુલ રૂ. ૩૭,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2426 થઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં વંઠેવાડ ગામ નજીક એક્ટીવા પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!