Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાર્દિક પંડ્યા ની સામે મહિલાઓની ભેદક વિરોધની બોલીંગ

Share

હાર્દિક પંડ્યા ની સામે મહિલાઓની ભેદક વિરોધની બોલીંગ

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કોફી ની ચૂસકી સાથે ગેલમાં આવી જઈ મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી બાદ હવે હાર્દિક પંડ્યા પર ચારે તરફથી વિરોધની પસ્તાળ પડી રહી છે હાર્દિકના હોમપીચ એવા વડોદરા ખાતે પણ કારેલીબાગ વિસ્તારની મહિલાઓ એકત્રિત થઇ હાર્દિક પંડ્યા નો વિરોધ કરવા અંગે નિર્ણય લીધા બાદ આશ્ચર્યજનક કાર્યક્રમો યોજાયા હતા મહિલા આગેવાન શોભના રાવલ એટલે સુધી જણાવ્યું હતું કે હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી કરવા પણ મહિલા શક્તિ તૈયાર છે જેમ જેમ દિવસો જશે તેમ તેમ વિરોધ વધતો જશે હાલ તો હાર્દિક પંડ્યાનું પૂતળું બાળી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે બરોડા ક્રિકેટ એસોસિયેશન ના કાર્યાલય ખાતે જઇ હાર્દિક પંડ્યા નું સભ્ય પદ રદ કરવા માંગણી કરશે એમ જાણવા મળેલ છે

Advertisement

Share

Related posts

નવસારીમાં આરોગ્યની ટીમ એ પાણી ભરાયેલા સ્થળો એ મચ્છરના બ્રિડિંગનું કર્યું ચોકિંગ

ProudOfGujarat

રાજકોટના મેટોડાની ફેક્ટરીઓમાંથી નીકળતાં ઝેરી પાણીએ 24 કિલોમીટરમાં ખેતી-પશુપાલન વ્યવસાયને પતાવી દીધો

ProudOfGujarat

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!