Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-૧ હજાર આપો મહિના સુધી રોકુ જ નહિ- ટ્રાફિક કોન્સ્ટેબલ-વચેતીયો અને એક રીક્ષા ચાલકનો વાયરલ વીડિયો-ટોક ઓફ ધી ટાઉન.

Share

ભરૂચ-૧ હજાર આપો મહિના સુધી રોકુ જ નહિ- ટ્રાફિક કોન્સ્ટેબલ-વચેતીયો અને એક રીક્ષા ચાલકનો વાયરલ વીડિયો-ટોક ઓફ ધી ટાઉન….

ભરૂચ માં સોશિયલ મીડિયામાં હાલ એક વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.જેમાં એક વ્યક્તિ પાસે તેના વાહન ની અવર-જવર કરવા માટે પોલીસ કોસ્ટબલ અને વચેતીયો લાંચ માંગી રહ્યો છે. વીડિયોમાં કોન્સ્ટેબલ એક બાઇક ચાલક વ્યક્તિને જણાવે છે કે ૧ હજાર રૂપિયા આપો અને આખો મહિનો કોઈ હેરાનગતિ નહિ કરાય.તમારું વાહનો પકડાય તો પણ તમારું નામ આપજો જવા દઈશું…

Advertisement

આ વીડિયો ભરૂચ-પાલેજ વચ્ચે હાઇવે નો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જેમાં પોલીસ કોસ્ટબલ રૂપિયા ૧ હજાર ની લાંચની માંગણી કરતો હોય અને વચેતીયો લેતો હોય તેમ જણાવવામાં આવ્યું છે.હાલ સમગ્ર વીડિયો મામલે અમે કોઈ પણ પ્રકારની ખરાઇ કરતા નથીઃ


Share

Related posts

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કંસાલી ગામેથી માંગરોળ પોલીસે 1,14,000 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો..

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!