Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર-રાત્રીના અંધારામાં સળગી ઉઠી કપડામી કેબીન-જાણો કયા વિસ્તારમાં બની ઘટના…

Share

અંકલેશ્વર-રાત્રીના અંધારામાં સળગી ઉઠી કપડામી કેબીન-જાણો કયા વિસ્તારમાં બની ઘટના…

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ એક કાપડની કેબિનમાં મોડી રાત્રીના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.2 જેટલા ફાયર ફાઈટરોની મદદ થી લાગેલ આગ પર કાબુ મેળવ્યો જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી…

Advertisement

હાલ કપડા ની કેબીન માં આગ કયા કારણોસર લાગી છે તેનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ કેબીન માં રહેલ કાપડ સામગ્રીની વકરી બળીને ખાખ થઇ જવા પામી હતી…


Share

Related posts

ભરૂચ : નારેશ્વર મંદિરમાં આ વર્ષે ભોજન તથા આવાસની વ્યવસ્થા રહેશે બંધ…. જાણો વધુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં પર્યટન સ્થળ માંડણને વિકસાવવામાં આવે તેવી લોકમાંગ

ProudOfGujarat

ત્રીજી કોરોનાની લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વાહવાહી કરવાનો લોકાર્પણ પ્રસંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!