Proud of Gujarat
Uncategorized

સ્ટ્રીટ ફન એટલે કે રોટરીની ધમાલ ગલીમા ધમાલ મચી ગઈ

Share

ભારૂચ ના રહીશોએ   ધમાલ ગલીમા ખુન આનંદ મેળવ્યો


રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી ના ઉપક્રમે તા.૧૩ મી ના રોજ સિલવર લીંક કોમ્પલેક્ષ એચ.ડી.એફ.સી બેંક ની ગલીમા ધમાલ ગલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ધમાલ ગલીમા વિવિધ પ્રાચીન રમતો જેવી કે ગીલી ડંડા થી માડીને સતોડીયા સુધીની લોકોએ રમત રમી હતી. મોટી સંખ્યમા નાન બાળકો થી લઈ વૃધ્ધો સુધી તમામોએ ધમાલ ગલી મા ધમાલ મચાવી હતી. જેમા ઝુમ્બા ફન ગેમ્સ અને મનોરંજન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવા મા આવી હતી. સવારે ૦૭:૩૦ થી ૧૦:૩૦ સુધી ઠંડીના વાતાવરણમા પણ ધમાલ ગલીમા ધમાલ મચતા લોકોએ નિર્દોષ આનંદ લીધો હતો. ડી.જે ના તાલ સગત સાથે હળવી કસરતો પણ યોજાઈ હતી. આવી રમતો યોજાઈ હતી. રમતો બાદ લોકોએ ખાણી પીણીનો આનંદ લીધો હતો.

Advertisement

Share

Related posts

ખુશ્બુ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી રૂ! ૫૫,૦૦૦ ની ચોરી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

ગણતરીના કલાકોમા માંડવા-મુલદ ટોલ નાકા ખાતે થયેલ ધાડ ના આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!