Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સ ની કર્મચારી નો કરાયો સન્માન.

Share

ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સ ના ઈ, એમ,ટી પ્રીતિ બેન ચનાવાળા નો કરાયો સન્માન……બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 28/09/2018 ના રોજ ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સ ને દહેજ પી.એસ.સી નો એક લેબર પેન નો કેસ મળ્યો હતો .કેસ માળતાજ ભરૂચ શહેર ઓલ્ડફાયર સ્ટેશન ની 108 અબ્યુલન્સ ના પાઇલોટ તથા ઈ. એમ.ટી પ્રીતિ બેન ચનાવાળા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ લઈ દહેજ જાવા રવાના થઈ ગયા. હતા…108 એમ્બ્યુલન્સ દહેજ પી.એસ.સી પહોંચી ઈ. એમ.ટી પ્રીતિ બેન દ્વારા સઘરભા ની તાપસ કરી મહિલા ને 108 એમ્બ્યુલન્સ માં લઇ વાગરા સિ. એસ સિ રવાના થયા હતા.તે દરમિયાન રસ્તા માં સઘરભા મહિલા ને અસહ્ય પ્રસુતિ ની પીડા ચાલુ થવા પામી હતી.આવા સંજોગો માં ઈ. એમ.ટી પ્રીતિ ચનાવાળા દ્વારા તત્કાલિ એમ્બ્યુલન્સ ને રોડ ની સાઈડ પર ઉભી રાખી 108 એમ્બ્યુલન્સ ના અમદાવાદ આવેલા સેન્ટર ખાતે બેસેલા ડોકટર નો સંપર્ક કરી મહિલા ની સફર ડિલિવરી 108 એમ્બ્યુલન્સ માજ કરાવી હતી.આ બનાવ બાદ જી.વી.કે 108 એમ્બ્યુલ્સ ના ઉપરી અધિકારી ઓ દ્વાર ઈ. એમ.ટી પ્રીતિ ચનાવાળા નો સર્ટીફિકેટ અને મુવમેન્ટૉ આપી સન્માન કરવા માં આવ્યું હતું…આ બનાવ ની નોંધનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા દ્વારા પણ ટ્વીટ કરી ભરૂચ 108 એમ્બ્યુલન્સ ના ઈ. એમ.ટી પ્રીતિ ચનાવાળા ને શુભેચ્છા આપવામાં આવી હતી…

Advertisement

Share

Related posts

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ

ProudOfGujarat

વિરમગામ નળકાંઠા ના થુલેટા ગામ સહિત ગામો મા પીવાના પાણી નો પોકાર,લોકોને 2 કિ.મી. દૂર પાણી ભરવા જવું પડે છે.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ નિમિતે અનોખો વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!