ઉત્તરાયણ પર્વને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરમાં ઉતરાયણ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઠેરઠેર પતંગોની હંગામી દુકાનો આકર્ષણ રૂપ સાબિત થઈ રહી છે પતંગોમાં સિતારા ની તસવીરો તેમજ નેતા ની તસ્વીરો પણ જણાઈ રહી છે આ વખતે જીએસટી અને મોંઘવારીના પગલે મોંઘી થઈ ગઈ છે જેના પગલે હજુ સુધી જોઈએ તેવી ઘરાકી જ નથી પરંતુ આ વર્ષે શનિ રવિ અને સોંગ તેમજ એક દિવસ એમ ચાર દિવસ ના હોવાના પગલે મોડે મોડે પણ આવે તેવી સંભાવના જણાઈ રહી છે આ સામે ભરૂચના વિસ્તાર અને શક્તિના જેવા વિસ્તારોમાં માનજો ચડાવવાના ચાકા સતત ફરી રહ્યા છે જેના પગલે આ વર્ષે લોકો વધુ પતંગો ચગાવશે તેમ જણાઈ રહ્યું છે મકર સંક્રાતિનો પર્વ એટલે ખાણી-પીણીનો પર્વ એમ માનવામાં આવે છે તેવા સમયે ઉંધીયુ જલેબી જેવી ખાણીપીણીની વસ્તુઓ ખૂબ વેચાય છે આવી પરિસ્થિતિમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સૌથી વધુ અને જલેબીનું વેચાણ થાય છે આવી પરિસ્થિતિમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી થાય છે ઊંધિયું જલેબી ના ભાવોમાં વધારો થયો હોવાથી વેચનારાઓ ઉપર ક્વાલિટી અને કોન્ટીટી બાબતે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ચેકિંગ કરાય તેવી લોક માંગ ઉભી થવા પામી છે
ભરૂચના ઉતરાણ પર્વ અંગે તડામાર તૈયારીઓ જલેબી અને ફાફડા તેમજ ઊંધિયાની મેફીલ જામશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાય
Advertisement