ભારતના પ્રાચીન ઐતીહાસ મુજબ ભરૂચ નગર ભારતનુ બીજા નંબર નુ સૌથી જુંનુ શહેર છે. જેનો ભવ્ય ઐતીહાસ ભરૂચની ભવ્યતા દર્શાવે છે પરંતુ આજે ભરૂચનો ઐતીહાસીક વારસો ધુળ ખાઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા જુના ભરૂચને હેરીટેજનો દરજ્જો આપવામા આવ્યો છે. પરંતુ ઐતીહાસીક સ્મારકો ને જાળવવામા તંત્ર નિષ્ફળ નીવરૂ છે. હાલ તુરંત તંત્ર દ્રારા ભરૂચ ના ઐતિહાસીક વિરાસતની તસ્વીરો ને પોતાની કચેરીમા તસ્વીરો લગાવી સંતોષ માની રહ્યા છે.
Advertisement