Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-ભાજપ યુવા મોરચાના પ્રમુખે જન્મ દિન ની અનોખી રીતે ઉજવણી કરી-જાણો વધુ

Share

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઇ પટેલ ના જન્મ દિન ની ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી..

Advertisement

યુવા પ્રમુખે તલવાર વડે પ્રથમ કેક કટીંગ કરી હતી બાદ માં યુવાનોએ આતશબાજી વચ્ચે જન્મ દિન ઉજવ્યો હતો.સામાન્ય રીતે ચપ્પુ વડે અથવા તો અન્ય કોઇ સાધન થી કેક કટિંગ કરવામાં આવે છે.પરંતુ યુવા પ્રમુખે તલવાર વડે કેક કટીંગ કરી અનોખી ઉજવણી કરી હતી….


Share

Related posts

ગોધરા : મીનીસ્ટ્રી ઓફ એન્વાયરન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લ્યામેટ ચેન્જ અંતર્ગત ઓનલાઈન તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ડુંગરી ગામમાં તંત્ર ખાંડામાં કે રોડ ખાંડામાં ! લોકોની સમસ્યા ચરમસીમાએ !

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!