Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-દહેજ UPL કંપની નજીક થી સળિયા ભરેલ ટેમ્પો પોલીસે કબ્જે લીધો

Share

૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી..
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ UPL કંપની નજીક દહેજ પોલીસના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન સળિયા ભરેલ એક ટેમ્પો મળી આવ્યો હતો.જોકે ટેમ્પો નો ચાલક પોલીસને જોઈ ફરાર થઇ ગયો હતો.

Advertisement

દહેજ પોલીસે સળિયા સહિત ટેમ્પો મળી ૪ લાખ ઉપરાંતના મુદામાલનો કબ્જો લઇ વધુ તપાસ હાથધરી હતી.તો બીજી તરફ આ સળિયા ચોરીના હોવાનું અને તેને વહન કરી લઈ જવાતા હોવાની આશંકાઓ સેવાઇ રહી છે.


Share

Related posts

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ.

ProudOfGujarat

માંગરોળ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલ હોદ્દેદારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!