Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં આવતી ચાર સોસાયટીના રહીશોએ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી…

Share

 

આજ રોજ ભરૂચ ના ઉમરાજ નજીક આવેલ અર્બુદાનગર ૧ અર્બુદાનગર ૨ વેદાંત સોસાયટી તથા આરાધના સોસાયટીના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો..રહીશોએ જણાવ્યું હતું કે વરસાદી પાણી તેમજ ઘર વપરાશના પાણીના નિકાલ અંગે તેનોએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે..
અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જે બાબતોને ધ્યાન માં રાખી આજ રોજ ચાર સોસાયટીના મોટી સંખ્યામાં ભેગા થયેલા રહીશોએ જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..સાથે જ રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી જો તેઓની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો આગામી સમય માં પણ રેલી યોજી વિરોધ પ્રદશન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

Advertisement

Share

Related posts

માંગરોળમાં આશાવર્કર બહેનોને રીફ્રેશર તાલીમ અપાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંધવારીના મુદ્દે રેલી યોજી વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!