Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં સુંદર કાંડ નું આયોજન કરાયું હતુ…

Share

ભરૂચના વડપાડા વિસ્તાર ના હનુમાન મદિર ખાતે સુંદર કાંડ નું આયોજન કરાયું હતું.ભરૂચના વડપાડા વિસ્તારમાં આવેલ સ્વંભુ બાળ સ્વરૂપ હનુમાન મદિર ખાતે મારુતિનંદન ગ્રુપ વડોદરા દ્વારા સુંદર કાંડ નું પઠન કરાયું હતું.આ આયોજન ચેતન ખરાડી એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા અને ફુલવાડી ગામે પાર્ક કરીને મુકેલ મોટરસાયકલો ચોરાઇ.

ProudOfGujarat

SOU એકતાનગરના 50 કિ.મિ વિસ્તારમાં શ્રવણ તિર્થ દર્શન બસ, યાત્રાની વ્યવસ્થા કરવાની પ્રવાસીઓની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!