Proud of Gujarat
GujaratFeaturedINDIA

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

Share

૧૪૭૭૪ ઉમેદવારો પેકી ૩૩૪૫ ઉમેદવાર ગેરહાજર …૧૧૪૨૯ ઉમેદવારોએ પરીક્ષા આપી….
.
ભરૂચ જિલ્લામાં લોકરક્ષક  દળની .પરિક્ષા ૪૦
કેન્દ્રો પર યોજાઈ હતી જેમાં ભરૂચના ૨૩ અને અંકલેશ્વર
ના ૧૭ કેન્દ્રો નો અને ૪૮૩ બ્લોકનોસમાવેશ થાય છે કુલ ૧૪૭૭૪ ઉમેદવારો પેકી ૧૧૪૨૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે ૩૩૪૫ ગેરહાજર રહયા હતા ઉમેદવારોએ પરીક્ષા સહેલી હોવાનું જણાવ્યું હતું જિલ્લામાં વહેલી સવાર થી પરીક્ષાનું વાતાવરણ છવાઇ ગયું હતું

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર સાત અને આઠમાં પહોંચી

ProudOfGujarat

ભરૂચ : ચાર વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!