Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની થયેલ શરૂઆત…..

Share

ભરૂચ નિલકંઠ મહાદેવ દરજીપંચની વાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની શરૂઆત થયેલ છે….

પરમ પુજ્ય વક્તા શ્રી અભય બાપુ તા.-૧૧/૦૧/૨૦૧૯ સુધી બાપોરે ૧ થી ૪ વાગ્યાના સમય સુધી કથાનું રસપાન કરાવશે.આ કથાના આયોજન શ્રીમતી હંસાબેન જોષી તથા ઇન્દીરાબેન કેસરૂવાળા  દ્વારા કરાયુ છે….

Advertisement

Share

Related posts

પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ફોરેસ્ટ થાણા નર્સરી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટની મંજુરી હોવા ઉપરાંત મોરબી-ભુજમાં ‘પદ્માવત’ થીયેટરોમાં રજુ થશે નહિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!