Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

Share

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો .જેની વિગત જોતા મોટર સાયકલ પુર ઝડપે હંકારતા મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું મોત નિપજ્યુ હતુ.આ અંગે આમોદ પોલીસ ના સુત્રોના જણાવ્યા મુજબ સરભાણ ગામના રહેવાસી સંજયસિંહ ભુપતસિંહ રાજ ઉ.વ.-૩૫ પોતાની મોટર સાયકલ  નં-જી.જે.-૧૬ સી.કે.-૧૫૩૯ પુર ઝડપે હંકારતા ચકલાદ ગામનાં પાટીયા પાસે મોટર સાયકલ સ્લિપ થતા સંજયસિંહ રાજને ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નિપજ્યુ હતુ….

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના હાંસોટ બસ સ્ટેન્ડ ખાતે ગત રાત્રીના સમયે એક યુવાન ની હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો હતો…….

ProudOfGujarat

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિકએસિડની ટેન્કમાં બ્લાસ્ટ :1નું મોત,2 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!