Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ટુલ્સ એન્ડ ટેકનિક્સ…..

Share

આજ રોજ ભરૂચ ની શ્રી સદવિધ્યા મંડલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે બે દિવસના આઇ.ઓ.ટી.( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ટુલ્સ એન્ડ ટેકનિક્સ)નું ઉદઘાટન થયુ હતુ.આ વર્કશોપ જી.આઇ.ડી.સી. દ્વારા યોજાયો છે અને પ્રો.ધવલ પટેલ અને પ્રો.ચિરાયુ પટેલને કંડક્ટ કરવામાં આવેલ છે.આ સમગ્ર વર્કશોપમાં ઇન્ટરનેટ જગતના આધુનિક સાધનો, ટેકનિક, શોધખોળ અને અન્ય બાબતોથી વિધ્યાર્થીઓને અવગત કરવામા આવશે.આ બે દિવસને વર્કશોપ છે જેનુ ઉદઘાટન આજ રોજ કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, પ્રિન્સિપાલ શસાંગ થાનકી, જગદિશ પ્રારાનામી અને દિનેશ ગડા ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપમાં ૬૦ જેટલા વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો…

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદાના ધસમસતા પ્રવાહમાં બ્રિજ પર આત્મહત્યા કરવા આવેલ યુવતીને જાંબાઝ પોલીસ કર્મીએ બચાવી.

ProudOfGujarat

માંગરોળ : સીમોદરા આરોગ્ય કેન્દ્રમાં પી એમ જે એ વાય યોજના અંતર્ગત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નાહિયેર ગામની સીમમાં જુગાર રમતા ૭ જુગારિયા ઝડપાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!