Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

Share

ગુજરાત સરકાર દ્વ્રારા વિવિધ સ્થળે ગરીબો ના કલ્યાણ અર્થે તબક્કા વાર ગરીબ કલ્યાણ મેલા યોજાતા રહ્યા છે. ત્યારે ભરુચ ખાતે પણ આજે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ ગરીબ કલ્યાણ મેળામાં ભરુચના 9 તાલુકા અને 4 નગર પાલિકા વિસ્તારના 3078 લાભાર્થીઓને રૂપિયા બે કરોડ 13 લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે રાજ્ય સરકારની સ્વર્ણિમ ગુજરાત 50 મુદા અમલિકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે.જાડેજા, મંત્રી ઈશ્વર ભાઈ પટેલ,ભરુચ ના ધારાસભ્ય દુસ્યન્ત પટેલ,વાગરા ના ધારાસભ્ય અરુણ સિંહ રણા,ભરુચ કલેકટર રવિ અરોરા ,ભરુચ ડીડીઓ ક્ષિપ્રા અર્ગે,નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ભરુચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા..


Share

Related posts

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાં ગાંજો ફૂંકતા અસામાજિક તત્વો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રામાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં વૃદ્ધાએ કરી આત્મહત્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!