Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોર્ટેબલ મોર્ગ કોલ્ડ સ્ટોરેજ અર્પણવિધી કાર્યક્રમ યોજાયો…..

Share

ભરૂચ જીલ્લામાં ઘણા એવા બનાવો બને છે જેમા અવસાન પામેલા વ્યક્તિઓના સંગા સંબધીઓની આવવાની રાહ જોવાય છે તેઓ આવ્યા બાદ જ અંતિમ વિધી થઇ શકતી હોય છે તેવા કિસ્સામાં  મ્રુતદેહને સાચવી રાખવા પોર્ટેબલ મોર્ગ કોલ્ડ સ્ટોરેજ ( ચલીત સબ પેટી ) અર્પણ વિધી કાર્યક્રમ યોજાયો હતો.આ ચલીત સબ પેટી સેવા યજ્ઞ સમીતી ભરૂચને  અર્પણ કરવામાં આવી હતી.આ અંગે યોજાયેલ કાર્યક્રમમાં કિશોરભાઇ અગ્રવાલ,નંદ કિશોર શાહ,સિવિલ સર્જન ભરૂચ પ્રવિણ ખુધાવાલા,રમેશ જમનાદાસ ગાંધી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા….

Advertisement

Share

Related posts

રાજકોટના મેટોડાની ફેક્ટરીઓમાંથી નીકળતાં ઝેરી પાણીએ 24 કિલોમીટરમાં ખેતી-પશુપાલન વ્યવસાયને પતાવી દીધો

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓગણીસા ગામની સમસ્યા અંગે રજુઆત કરી.

ProudOfGujarat

ઉમરપાડાના દશ ગામોમાં વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!