Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

Share

ભરૂચ જીલ્લા કલેક્ટરને હિન્દુ જાગરણ મંચ ભરૂચ એકમ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતુ જેમા ગુજરાતનાં પાટણ જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરવામા આવેલ છે.આ અંગે કાશ્મીરના ઈતિહાસની હકિકતો પણ આવેદન પત્રમાં જણાવાઇ છે અને તેમ કરીને વારાટીમાં પણ આ પ્રકારની પ્રવ્રુતી ચાલતી હોવાનું આવેદન પત્રમાં જણાવાયુ છે….

Advertisement

Share

Related posts

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

વલસાડમાં ૧૨ કલાકમાં ૧૦ ઈંચ વરસાદે “લકવાગ્રસ્ત “તંત્રને દોડતૂ કર્યુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!