Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ક્રિકેટ સત્તા નો પર્દા ફાશ કરી આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ જિલ્લા સંદિપ સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ક્રિકેટ હિરો નિધાસ ટ્રોફી ના ત્રિકોણીયા જંગ ૨૦-૨૦ સીરીઝ ચાલુ હોવાથી તેના ઉપર કેટલાક જુગારીયાઓ મેચની હાર-જીત રન ફોર-સીક્સ વીકેટ વગેરે પર ઓનલાઈન જુગાર રમતા હોય મળેલ ચોક્કસ બાતમીના આધારે પાલેજ ખાતે અઝરૂદિન બાલાસાહેબ અફઘાન તેણા ઘરે હાલમા બાગ્લાદેશ-શ્રીલંકા ની લાઈવ મેચ પર મોબાઈલ ફોન થી ક્રિકેટ સત્તાની રમત રમી રમાડતા હોવાની બાતમી મળતા એસ.ઓ.જી પો.ઈન્સ પી.એન પટેલ તથા પો.સ.ઈ કે.એમ ચૌધરી તથા એસ.ઓ.જી ટીમ ના માણસોની ટીમ રેડ કરતા અઝરૂદીન બાલાસાહેબ અફઘાન રહે. ખાનસાબ પાર્ક તથા શોહેલ બાલાસાહેબ અફઘાન રહે. પાલેજખાનસાબ પાર્ક અને સલીસશા રૂસ્તમશા દિવાન રહે. જલારામ નગર કરજણ જી. વડોદરા અને શફીક અલી પટેલ રહે. પાલેજ રંગે હાથે ક્રિકેટ સત્તો રમતા ઝડપાયા હતા.તેમની પાસેથી સાધન સામગ્રી મોબાઈલ લેપટોપ,કેલક્યુલેટર હીસાબની ડાયરી ક્રિકેટ સતાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૭૪,૩૦૦ ના ક્રિકેટ સત્તો રમવાના સાધનો સાથે ૪ આરોપી ઝડપી પાડેલ  છે જે અંગે ની તપાસ એસ.ઓ.જી શાખાના પો.સ.ઈ કે.એમ ચૌધરી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ સટ્ટાબેટિંગ ના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સૌથી ઠંડો દિવસ…..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા મોટા પાયે ટેસ્ટિંગની નીતિ : ૧૦ ટેસ્ટિંગ સેન્ટર્સ કાર્યરત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!