Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં સૌથી ઠંડો દિવસ…..

Share

હવામાન ખાતાનાં સુત્રોના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયુ…..

હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે તાપમાન સતત ઓછું થઇ રહ્યુ છે.આજ રોજ હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન માત્ર ૮ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયુ હતુ. હજી પણ પવનના સુસવાટા જણાતા હોવાના પગલે ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના જણાઇ રહી છે….

Advertisement

Share

Related posts

સુરત : બાબરામાં સ્વામિનારાયણ મંદિરમાં મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ક્ષત્રિય સમાજને મહોરું બનાવી જીત નિશ્ચિત કરતું ભાજપ.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બીબાના હૂક સ્ટેપનો આઘાતજનક વિડિયો શેર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!