Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી પરશુરામ  બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ….

Share

શ્રી પરશુરામ સંગઠન દ્વારા ત્રણ દિવસ ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયેલ આ  ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તાર માથી ૧૬ ટિમોએ ભાગ લીધો હતો.લગભગ ગુજરાતનાં જુદા જુદા વિસ્તાર માથી ક્રિકેટ રસિયાઓ ભાગ લેવા આવેલ છે.પ્રથમ મેચ ભરૂચની બે ટીમો વિનાયક ઇલેવન અને શ્રી પરશુરામ ઇલેવન વચ્ચે રમાઇ હતી…

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા – ગારદામાં નલ સે જલ યોજના ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન..!!

ProudOfGujarat

ભરૂચ : નૂપુર શર્મા અને નવીન જિંદલ સામે કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્તિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!