Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ ના શુકલતીર્થ રોડ પર ટ્રાન્સપોટ એસોસિએશન  તેમજ આરટીઓ વિભાગ અને ખાળખનીજ વિભાગ ના અધિકારીઓ એ શુકલતીર્થ થી ભરૂચ ઝાડેશ્વર તરફ આવતી ૧૨ થી વધુ ઓવરલોડ જણાતી ટ્રકો ને ઝડપી પાડી હતી.
ઓવરલોડ ટ્રકો ને ઝડપી ભરૂચ આર ટી ઓ વિભાગ નજીક આવેલા વજન કાંટા ખાતે લઇ જવાઈ હતી જ્યાં શંકાસ્પદ જણાતી ટ્રકો  નું વજન કરાવી જો રોયલ્ટી ની ચોરી કરી હોય તેવી ટ્રકો ના સંચાલકો સામે અને ચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી……….
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શુકલતીર્થ મારહ ઉપર બેફામ બની માઠેલા સાંદ ની જેમ દોડતી ઓવરલોડ ટ્રકો આખરે કોની રહેમ નજર હેઠળ પસાર થાય છે અને શું રોયલ્ટી ચોરી નું કોઈ મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે તેવી ચર્ચા આ પ્રકાર ની ટ્રકો ઝડપાયા બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે…………

Share

Related posts

ભરૂચ : સિધોત અને નિકોરા ગામની વચ્ચેથી અલ્ટો ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા : એસ.બી.આઇ. દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરત ખાતે આયોજન કરાયું.

ProudOfGujarat

અન્ડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું સિલેક્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!