Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો

Share

એક આરોપી ઝડપાયો એક ફરાર
કુલ રૂ ૩૧૨૦૦ની મત્તા જપ્ત
ભરૂચ તા ૨૫
એલ સી બી પોલીસે મળેલ બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ પાસેથી વિદેશી દારૂ બિયર નો જથ્થો ઝડપી પાડ્યો હતો જે અંગેની વિગત જોતા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગ દર્સન હેઠળ એલ સી બી પી આઈ કે જે ધડુક અને પીએસઆઇ વાય જી ગઢવીએ કામગીરી કરતા રાની પુરા ગામ પાસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર આપતો દિનેશ ચતુર વસાવા જણાયો હતો પોલીસે રેડ કરતા તે ફરાર થઇ ગયો હતો પરંતુ તેનો ભાઈ સન્મુખ રહે ઉચેડિયા ઝડપાઇ ગયો હતો જેની પાસેથી વિદેશી દારૂ અને બિયર મળી કુલ ૧૨૩ બોટલ કી રૂ ૧૨૩૦૦ ઝડપાઇ હતી પોલીસે મોટર સાયકલ મોબાઇલ મળી કુલ રૂ ૩૧૨૦૦ ની મત્તા જપ્ત કરી હતી સન્મુખની અટક કરી ફરાર આરોપી દિનેશ ની શોધખોળ શરૂ કરી હતી વધુ તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે : ૦૮ ફોર્મ પરત ખેંચાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ કલબ દ્વારા જરૂરીયાત મંદને વ્હીલચેર અર્પણ કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!