Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી આઠ વર્ષ બાદ ભરૂચથી ઝડપાયો …

Share

ભરૂચ જિલ્લા પોલીસ હાલ  દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ભરૂચ એસ.ઓ.જી. પોલીસે આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો હતો જેની વિગત જોતા વલસાડ પોલીસ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નં-આઇ.૭૫/૧૦ ઇપીકો ૪૦૬ મુજબ નો ગુનેગાર આરોપી ઇફતેખાન ઉર્ફે ભોલુ હસન મલેક રહે.સૈયદવાડ,ભરૂચને કતોપોર ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડી “બી”ડિવીઝન પોલીસ મથક દ્વારા ધરમપુર પોલીસને જાણ કરેલ છે …..

Advertisement

Share

Related posts

સાગબારા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ : તવરાના પેટ્રોલ પંપ પર બાઇક સવારે પેટ્રોલ પંપનાં કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!