Proud of Gujarat
GujaratFeaturedINDIA

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના મલબારી દરવાજા વિસ્તાર માં રહેતા ઈરફાન ભાઈ મલેક નામ ના એક વ્યક્તિએ થોડા દિવસ અગાઉ ઓનલાઇન ખરીદી માટે ની એમેજોન કંપની માંથી સ્પોર્ટ મંગાવી હતી…થોડા દિવસો બાદ વોચ ની ડિલિવરી લઇ આવેલા કુરિયર ને ખોલતા બોકસ ખાલી નીકળ્યું હતું…

Advertisement

ઈરફાન ભાઈ પોતે સમગ્ર ડિલિવરી અને ખરીદી ની પક્રિયામાં છેતરાયા હોવાનું જણાતા તેઓએ વોચ નું ખાલી બોક્સ લઇ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોચી જઇ સમગ્ર મામલા અંગે પોલીસને વાકેફ કરી છેતરપિંડી અંગેની ફરિયાદ આપવાની તજવીજ હાથધરી હતી…….


Share

Related posts

વલસાડ વિશ્વકર્મા સેવા સમાજ તારલાનું સન્માન

ProudOfGujarat

ભરૂચ-CISFના કોન્સ્ટેબલ પાસેથી ATMની વિગતો મેળવી 45 હજારની ઠગાઇ..

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ONGC દ્વારા બસ સ્ટેન્ડનું બ્યુટીફિકેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!