Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના રતનતળાવ માંથી કાચબાચોરી ની શંકા એ એક યુવાન ને સ્થાનિકો એ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યો હતો.

Share

( હારૂણ પટેલ ભરૂચ )

ભરૂચ શહેર ના અતિપૌરાણિક રતન તળાવ માં કાચબા ની ચોરી કરવા આવેલ ગેન્ગ આવી હોવાની માહિતી સ્થાનિકો ને મળતા સ્થાનિકો વોચ ગોઠવી કાચબાચોરી ની શંકા એ એક યુવાન ને ઝડપી પાડી પોલીસ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ના કર્મીઓ ને જાણ કરી હતી…………
સ્થાનિકો અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ના કર્મી ઓ એ યુવાન ની પુછતાછ હાથધરી તે અંગે ની જાણ ભરૂચ શહેર  એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી.જ્યાં પોલીસે સમગ્ર મામલા અંગે ઝડપાયેલ યુવાન ની સાધન પુછતાછ કરી હતી…અને જો સમગ્ર કાચબા ચોરી ના મામલામાં દોષી જણાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.
Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે કાર ચાલકે બાઈક સવાર 2 ભાઈઓને અડફેટમાં લેતા બંનેના મોત.

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર અને સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા !!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!