Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાસતો ફરતો આરોપી ઝડપાયો

Share

વાલિયા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૧૬ ના વર્ષ માં પ્રોહિબીશન ના ગુના માં સંડોવાયેલ આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ છે

આ અંગે ની વિગત જોતા વાલિયા પોલીસ ખાતે નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં  પ્રવિણ ઉર્ફે બટ્કો ગુલાબ સિંગ નાગજી પાટણવાડિયા હાલ રહે. કમ્બોડિયા તા. નેત્રંગ મુળ રહે. પદમાવતી સોસાયટી સાળંગપુર, અંક્લેશ્વર પ્રોહિબીશનના ગુનામા નાસતો ફરતો હતો .જે અંગે એલ.સી.બી. પોલીસ વાય.જી. ગઢવી ને બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી વાલિયા બજારમાંફરી રહ્યો છે તેથી બાતમી ના આધરે આરોપીને ઝડપી વાલિયા પોલીસને સુપ્રદ કરવામાં આવ્યો હતો…..

Advertisement

Share

Related posts

કેવડિયા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીમે શુટિંગ કર્યું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે “વિમેન એચિવમેન્ટ એવોર્ડ-2022 ” સમારોહમાં 54 મહિલાઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉદ્યોગો બન્યા બેફામ : વરસાદી પાણીના વ્હેણમાં કેમિકલ યુક્ત પાણી છોડયું ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!