Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધર્મ સભા નું આયોજન કરાયુ …..

Share

૧૦૦૦૦ કરતા વધુ જંગી મેદની ઉમતિ પડી…..

પ.પુ. સાધ્વી સરસ્વતિજી એ રામ મંદિર અંગે સર્વ હિંદુઓને હાકલ કરી….

Advertisement

આજ રોજ ભરૂચ નાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષધ દ્વારા આયોજીત ધર્મસભામાં અધ્યક્ષ દિલીપભાઈઃત્રિવેદી તેમજ પ પૂ સાધ્વી સરસ્વતી જી એ રામ મન્દિર ના નિર્માણ અંગે કટિબદ્ધત્તા જાહેર કરી દરેક સાચા હિન્દૂ એ રામમંદિરના નિર્માણ અંગે યોગદાન આપવા હાકલ કરી હતી અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો ક્યાં બનશે તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો

આ સભા મા સ્વામી ઓમ કાર નંદગીરીજી,  હરીશરણ સ્વામી ,ચિંતનસ્વામી, સોમદાસબાપુ,  વિદ્ધાનંદજી મહારાજ, ડિ. કે. સ્વામી, ચેતન્ય મહારજ, નિરલ પટેલ ,ગુમાન દેવ ના મન મોહન દાસજી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા….


Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ મથકે 13 વર્ષનાં વિરામબાદ આજરોજ આર.ટી.ઓ. કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો.

ProudOfGujarat

ભારતે બાંગ્લાદેશ સામે 410 રનનો લક્ષ્યાંક મૂક્યો, કિશને 210 રન બનાવ્યા, કોહલીએ 113 રન બનાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!