Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

વિડીયોકોન કંપનીમાં રૂ-૬૫૦૦૦ ની મતા ઉપરાંત ની ચોરી થઇ

Share

ભરૂચ નજીક ચાવજ વિસ્તાર માં આવેલ વિડીયોકોન કંપનીમાં તા ૧૨/૧૨ ની રાત્રે ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો જેની વિગત જોતા ‘સી’ ડિવીઝન પોલીસ સુત્રો અને ફરિયાદી સિક્યુરિટી વડા પુશપેદ્રસિંગ હરિસિંગ રાણા ની પોલીસ ફરિયાદ મુજબ તા ૧૨/૧૨ ની રાત્રીએ વિડીયોકોન કંપની નાં પ્લાંટ ની બારીનું શટર તોડી તસ્કરો કંપનીનાં પ્લાંટ માં ગયા હતા જેમાથી કોપરપાઇપ તેમજ ઇલેક્ટ્રિક મોટર નંગ-૨, ઇલેક્ટ્રિક બોક્ષ, કોપર વાયર, નાના મોટા પાના અને વાયર  મળી કુલ-૬૫૧૧૫ રૂપિયાની મતાની ચોરી કરી હતી આ બનાવ અંગે ‘સી’ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે…

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં સગીરાને ભગાડી જવા બાબતે યુવક અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે ભાણેજ અને વહુનાં ઝઘડામાં મામા પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!