Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોરી ના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્ર સિંહ ચુડાસમા દ્વારા વાહન ચોરી કરનારાઓ ને ઝડપી પાડવાની જુમ્બેશ ચાલી રહી છે જે ના ભાગ રૂપે ભરૂચના રેલ્વેસ્ટેશન પાસે થી શાહરુખ રફિક નિરાશી રહે- શેરપુરા ને એવેંજર ગાડી કિંમત રૂ-૩૦૦૦૦ સાથે ઝડપી પડવામાં આવેલ છે આ વાહનની ચોરી અંગે ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુના રજીસ્ટર નં-૧૪૦/૧૮ મુજબ નોધવામાં આવેલ હતો

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા રોડ પરથી ગાંજાનાં જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

માંગરોળ ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધરણમાં હાજર રહેવા જોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!