Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક સિલ્વર બ્રિજ ખાતે ચાલુ ટ્રેન માંથી એક પરપ્રાંતીય યુવાન પડી જતા ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો……..

Share

( હારૂણ પટેલ )

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આવેલ નર્મદા નદી પર ના સિલ્વર બ્રિજ ખાતે મોડી રાત્રી ના સમયે ચાલુ ટ્રેન માંથી તારીક નામ ના ૨૮ વર્ષીય યુવાન પડતા તે શરીર ના ભાગે ઇજાગ્રસ્ત થતા સમગ્ર બનાવ અંગે ભરૂચ રેલ્વે પોલીસ ને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ યુવાન ની શોધખોળ હાથધરી તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો

Advertisement

Share

Related posts

M.A.M હાઈસ્કૂલ ટંકારીયા ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : મત ગણતરી બિલ્ડીંગનાં કંપાઉન્ડની આસપાસ હરવા ફરવા પ્રવેશ પર પ્રતિબંધ.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાના ટોપ 3 હોટ બ્લેક આઉટફિટસ જે તમને તેની સુંદરતાથી મોહી લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!