Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રોહીબિશન નાં ગુના નો આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

Share

પ્રોહીબીશન ના ગુના માં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો હતો આ બનાવ ની વિગત જોતા એસ. ઓ. જી. પોલીસે ભરૂચ ‘એ’ ડિવિઝન ખાતે નોંધાયેલ ગુના રજીસ્ટર નં- ૩૬૭/૧૮ પ્રોહીબીશન એક્ટ નો નાસતો ફરતો આરોપી જેસર મગન ભાઇ બારીયા રહે- ભાલિયાવાડ, વેજલપુર ને ઝડપી પાડી ‘એ’ ડિવીઝન પોલીસ ને સોપેલ છે ‘એ’ ડિવીઝન  પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે

Advertisement

Share

Related posts

ગુજરાતી ન્યૂઝ ગુજરાત રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ : ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય.

ProudOfGujarat

વડોદરામાં પાણીગેટ વાડી બરાનપુરા વિસ્તારમાં અળસીયાવાળું પાણી આવતા લોકો રોષે ભરાયા

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ દર્દીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!