Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામા નાસતો ફરતો આરોપીને નેત્રંગ પોલીસે મોરમ્બા ખાતે થી ઝડપી પાડ્યો

Share

ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે નેત્રંગ પોલીસે ગુના ન ૨૪/૧૪ ના ગુના મા નાસતો ફરતો આરોપી વિશાલ જયંતીલાલ ઉખાભાઇ તડવી રહે મોરમ્બા તા અક્કલ કુવા જી નંદુર્બાર ને તેના ઘરેથી ઝડપી પાડેલ છે આ અંગે આગળ ની કાર્યવાહી નેત્રંગ પોલીસ કરી રહી છે….

Advertisement

Share

Related posts

વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા ભાજપનો દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!