Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

Share

ભરૂચ તલુકા ના સેગવા ગામ ખાતે રહેતી સાહિન બેન ને તેની સાસુ યાસમિન તથા સસરા ઇલીયાસ એમ પતિ અને સાસૂ સસરા મળી માનસિક ત્રાસ આપતા  હતા અને કેહતા હતા કે લગન મા દહેજ ના પૈસા કેમ નથી લાવી તારા ઘરે જઇ દહેજ ના પૈસા લાઇ આવ એમ જણાવી તેના ઘરે મોકલી આપી હતી તેવા મા સાહિને તેના પતી અઝિમ ને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો જેથી લાગી આવતા સાહિને ગળે ફાસો ખાય જીવન ટુકાવાનો પ્રસયાસ કર્યો હતો હાલ તેની સારવાર હાલ તેની સારવાર ચાલી રહી છે ભરૂચ ગ્રામ્ય પોલીસ બનાવ અંગે તપાસ કરી રહી છે

Advertisement

Share

Related posts

ગોંડલ: નગરપાલિકાની કમિટીની મુદત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ સર્વેસર્વાં બન્યા

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત.

ProudOfGujarat

ગુજરાત રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજય વ્યાપી અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!