Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને નર્મદા જીલ્લા માં બી.ટી.પી. દ્વારા  આનંદ ઉત્સવ ઉજવાયો

Share

તાજેતર માં રાજસ્થાન વિધાન સભાની ચુટણીમા ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ ૨ વિધાન સભા બેઠકો પર વિજય મેળવતા વિજય ઉત્સવ ઉજવાયો હતો ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના સ્થાપક છોટુભાઇ વસાવા ઝગડિયા ના ધારાસભ્ય છે જ્યારે તેમના પુત્ર મહેશ વસાવા નર્મદા જીલ્લા ની દેડિયાપાડા ના ધારાસભ્ય છે ત્યારે હાલ રાજસ્થાન ની ચુટણી મા ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ ૮૪ બેઠક તેમજ સાગવાડા બેઠક પર વિજય મેળવતા ભરૂચઅને નર્મદા જિલ્લા મા વિજય ઉત્સવ ની ઉજવણી કરવામા આવી હતી

 

Advertisement

Share

Related posts

પંચમહાલ : મહીસાગર જનપદમાં આજે ગૌરવ પરીક્ષા લેવાઇ.

ProudOfGujarat

વડોદરાના કરજણ નગરમાં મકરસંક્રાંતિ પર્વની રંગેચંગે ઉત્સાહભેર નગરજનો દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દહેજ ઘોઘા વચ્ચે બીજા ચરણની રો-પેક્સ ફેરી સર્વિસનો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!