Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સિધ્ધાર્થ બંગ્લોઝ ખાતે એક લાખ કરતા વધુની મતાની ચોરી

Share

પોલીસ તંત્રની બેદરકારીની લોક ચર્ચા

ત.૧૧/૧૨/૨૦૧૮

Advertisement

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં અવારનવાર ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે ઝાડેશ્વર માર્ગ પર જ્યોતીનગર નજીક સિધ્ધાર્થ  બંગ્લોઝમાં રૂ| એક લાખ કરતા વધુ ની મતા ની ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે ‘સી’ ડિવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા વિશાલ મેહતાની પોલીસ ફરીયાદ મુજબ ગત તારીખ ૯મી એ તેઓ બંગ્લાને તાળુ મારી પ્રસંગમાં ગયા હતા ત્યારે રાત્રીના સમયે તસ્કરોએ બંગ્લાના દરવાજાનું તાળુ તોડી બંગ્લામાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાના રોકડા રૂ|૧૦,૦૦૦ અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૧,૨૦,૦૦૦ના મતાની ચોરીકરી હતી આ બનાવ ની તપાસ ‘સી’ ડિવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

ProudOfGujarat

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ફરાર.

ProudOfGujarat

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવતા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!