Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી અંગે અભદ્ર ટીપણી કરતા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું પૂતળા દહન કાર્યક્રમ

Share

                                      

ભરૂચ તા ૧૦
વડાપ્રધાન નરેદ્રમોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી વિરુદ્ધ ટીપણી કરતા અને અભદ્ર શબ્દો ઉચ્ચારતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો સ્ટેશન વિસ્તાર માં યોજાયેલ આવિરોધ કાર્યક્રમ માં ન મોં અને ભાજપ ની હાય હાય પોકારાઇ હતી ત્યાર બાદ અચાનક પૂતળું ખેંચી લાવી તેનું દહન કર્યું હતું રસ્તો જામ કરાયો હતો ૨૦
કરતા વધુ કાર્યકરોની અટક કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભરૂચઃજિલ્લા કોગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ નગર પ્રમુખ વિકી શોખી ઝુબેર પટેલ કોંગ્રેસ પ્રદેશ સમિતિના સમસાદ અલી સેઈડ હેમેન્દ્કોઠીવાળા અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા

ProudOfGujarat

નર્મદામાં ઇ-ટેન્ડર પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય બંધ કરવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ની C.M.ને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!