Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલમાં કાર ધડાકાભેર ભટકાતા દીવાલ પડી ભાંગી.

Share

આજરોજ વહેલી સવારે ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એક કાર શીખતા ચાલક દ્વારા પોતાની કારના સ્ટિયરિંગ ઉપર તેનો કાબુ ન રહેતા કાર દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. કાર ભડકાવવાની ઘટના સાથે જ  લોક ટોળાભેગા થયા હતા. જે બાદ દીવાલમાં મસ્ત મોટું ગાબડું પડી જતા દીવાલ ભાંગી પડી હતી. અત્રે નોંધવું રહ્યું કે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ટુ વ્હિલર તેમજ ફોર વ્હિલર વાહન શીખવા માટે ઘણા લોકો આવતા હોય છે. આ અગાઉ પણ એક કાર દીવાલમાં ભટકાતા આજ દીવાલ તૂટી હતી. જેથી કહી શકાય કે આ દીવાલ બનાવવાનું કામ તકલાદી હોવાનું થઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

હાર્દિકના ઉપવાસની જાહેરાતની અસરઃ

ProudOfGujarat

વાંકલ : કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલનો SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ઝઘડિયાના મઢી નજીકના ખેતરમાંથી નવ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!