Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહિલા પોલીસ મથકનો ફોન માત્ર ઇનકમિંગ… તો, આઉટગોઇંગ બંધ…!

Share

હાલના સમયમાં ભરૂચ મહિલા પોલીસને આગવું મહત્વ અપાઈ રહ્યું છે, ત્યારે મહિલાઓ પર તથા અત્યાચારો અને અન્ય બનાવો અંગે મહિલા પોલીસ ભરૂચ જિલ્લામાં વધુને વધુ સક્ષમ બને તે જરૂરી છે. સરકારી તંત્ર અને ભરૂચ પોલીસ તંત્ર પણ મહિલા પોલીસને વધુ અસરકારક બનવવા પ્રયાસ કરે છે, ત્યારે મળતી માહિતી અનુસાર મહિલા પોલીસ મથકનો ફોન માત્ર ઇનકમિંગ હોવાનું જાણવા મળેલ છે. આ ફોન પરથી આઉટગોઇંગ ફોન બંધ છે. એટલે મહિલાઓની સુરક્ષા માટે ક્યાંક ફોન કરવો હોય તો જે તે મહિલા પોલીસને પોતાનો ખાનગી ફોનનો ઉપયોગ કરવો પડે છે. તે ઘણી દુઃખદ બાબત કહી શકાય તેમ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!