Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સીટી માં પકડાયો જુગાર..એક લાખ તેત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત

Share

અંકલેશ્વર સીટી માં પકડાયો જુગાર..એક લાખ તેત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર સીટી પી આઈ જે જી અમીન ને બાતમી મળેલી કે મોહમ્મદ જુબેર ક્લીયર ના ઘરે જુગાર રમાય છે તે બાતમી ના આધારે પોલીસ કાફલા સાથે જુબેર ના ઘરે રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ સહિત નવ જેટલા આરોપીઓ ને અટક કર્યા હતા
પોલીસ મળેલી બાતમી ના આધારે અદનાન એપાર્ટમેન્ટ માં મો.જુબેર ક્લીયર ના મકાન પાર રેડ કરી 66 630 રોકડ ,દાવપર ના 7430,તથા નવ નગ મોબાઈલ કિંમત રૂપિયા 59500 માલી કુલ 133560 નો મુદ્દામાલ જપ્ત કરી 1. મોહમદ ઝુંબેર અબ્દુલ ગની ક્લિયર
2. સંદીપ ચૌહાણ
3. મોહમદ બરફવાલા
4. શાહનવાઝ શેખ
5. મેહુલ રામી
6. મહેફુઝ શેખ
7. વિરલ ટેલર
8. ઇમરાન દીવાન
9. મહેન્દ્ર તોરવણે
10.ઝાહીદ હુસેન અબ્દુલ ગની ચંપા..નાવો વિરુદ્ધ જુગાર ધારા ની કલમ 4 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની ખાસ મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળાની તમામ મસ્જિદ ભારત સરકાર અને ગુજરાત સરકારના જાહેર કરેલ ગાઈડ લાઇન મુજબ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મસ્જિદમાં નમાજ પડવાની ચાલુ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!