કહેવાય છે કે… ડોક્ટર ભગવાનનું રૂપ છે પણ વલસાડ સિવીલ હૉસ્પિટલમાં દર્દીની હાલત દયનીય સ્થિતીમાં છે લોકો ‘ ડોક્ટર ‘ ની કામગીરીથી નારાજ છે લોકોમાં ચર્ચા હતી કે સિવીલ હૉસ્પિટલમાં તારીખ પે તારીખ સોનોગ્રાફી વિભાગમાં પડે છે કેમ ? શુ ડોક્ટરની આ ફરજ છે કે દર્દીને હેરાન કરવા ? જયારે ડોક્ટર માત્ર થોડા જ કામ કરે છે તેવી પણ ચર્ચા હતી લોકોમાં ચર્ચા હતી કે દર્દીઓની વેદના કોણ જોશો ? કોણ બનશો તારણહાર તેં જોવાનું રહ્યું પણ જો આ જ હાલ વલસાડ સિવીલના રહેશો તોં હૉસ્પિટલને જ સારવારની જરૂર રહેશો.ગરીબવર્ગ કે સામન્ય વર્ગ જ સિવીલમાં જતો હોઈ છે જો સોનોગ્રાફીમાં પૂરતો સ્ટાફના હોઈ તોં લોકોને સોનોગ્રાફી માટે બાર 700 રૂપિયા આસપાસનો ખર્ચો થતો હોઈ છે અને સિવિલમાં તોં થોડા જ દર્દીની સોનોગ્રાફી થતી હોઈ છે તોં આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશો ? તોં શુ સિવિલ હૉસ્પિટલમાં તંત્રને જગાડવા શુ પરોઢિયા ગાવા પડશો કે તંત્ર લોકો આંદોલનની રાહ જોશો ? લોકો આશા લઈને જાય છે કે તેને સિવીલ હૉસ્પિટલમાં સારી સારવાર થશો પણ સોનોગ્રાફી રૂમ ને જ સારવારની જરૂર હોઈ તેવી લોકોને અનુભુતી થતી હોઈ છે વલસાડના સ્થાનિક ધારાસભ્ય, સાંસદો આ બાબતે ગંભીર બની નોંધ લે લોકોની વેદનાની તોં લોકોનું કલ્યાણ થશો તેં પણ ત્યાં દર્દીઓમા ચર્ચા પર હતું.
કાર્તિક બાવીશી, વલસાડ.