Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનના સને 2017થી મારામારીના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ તેમજ હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવને ધ્યાનમાં રાખી ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓનો બાકી પડતો નાસતો-ફરતો આરોપી અલ્તાફ અબ્દુલ ગફાર શેખ રહે; ઝીન્નત બંગ્લોઝ, જંબુસર બાયપાસ રોડ નજીક નાને મળેલ બાતમીના આધારે પાંચબત્તી નજીક સોના ફ્રુટ પાસેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેતુસર ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે

Advertisement

Share

Related posts

પંચમહાલ : ઘોઘંબામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓનાં અભાવ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

હવે બધા અધિકારીઓ જાગશે કેમ કે હવે ચૂંટણી પુરી

ProudOfGujarat

ભરૂચ : એપ્પલ ઇન હોટલનો એઠવાડ શાલીમાર કોમ્પ્લેક્ષના વિસ્તારમાં ઠાલવતા રહીશોમાં આક્રોશનો માહોલ : નગરપાલિકાને અરજી આપી કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!