Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-કરમાડ ગામ ખાતેથી ૮ ફૂટ લાંબો અજગર ઝડપાયો-સ્થાનિકોએ અજગરને વાઈલ્ડ લાઇફ વોર્ડનને સોંપાયો.

Share

જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના કરમાડ ગામ ખાતે થી અંદાજિત ૮ ફૂટ જેટલો અજગર સ્થનિકોએ ઝડપી પાડ્યો હતો.અજગર ઝડપાયા જાણ તંત્ર માં કરતા તંત્ર તરફ થી કોઈ પ્રકાર નો હકારાત્મક જવાબ ન મળતા આખરે કંટાળી અજગર ને મોડી રાત્રીના સમયે કરમાંડ ગામ ના સ્થાનિક યુવાનો પાંચબત્તી ખાતે લઇ આવ્યા હતા..અને ત્યાં થી અજગર ને વાઈલ્ડ લાઈફ વોર્ડન ના કર્મીનો જાણ કરી અજગર ને સુપ્રત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વરસાદની મહેર થતા ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા ખેડુતો.

ProudOfGujarat

કેન્દ્ર સરકારની નીતિ સામે કોંગ્રેસ આક્રમક બની, ભરૂચમાં રેલી કાઢી ધરણા યોજાયા.

ProudOfGujarat

નર્મદાના રાજપીપળા ખાતે વૈશ્વિક ક્ષેત્રે કાર્ય કરતી ઇન્ટેક ની સ્થાપના કરતા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!