Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આદિવાસી સ્મશાનની કંપાઉન્ડ વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું.

Share

આજરોજ સવારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૯માં આવેલ તાળિયા વિસ્તારમાં રૂપિયા ૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર આદિવાસી સ્મશાનની કમ્પાઉન્ડ વૉલનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અરવલ્લી-મોડાસાના દેવરાજ નજીકથી તાજું જન્મેલ બાળક મળી આવ્યું….

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ખાતે તાલુકાકક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો

ProudOfGujarat

ગોધરા પાલિકા સંચાલિત શાકમાર્કેટ શરૂ કરવાની લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!