Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં વિવિધ GIDCમાં ગેર કાયદેસર વગે કરાતાં વેસ્ટ અને એફલૂઅન્ટ પર GPCBની બાજ નજર.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ GIDC અને ખાસ કરીને અંકલેશ્વર GPCBનું ગેર કાયદેસર એફલૂઅન્ટ વેસ્ટ વહન કરનાર સામે સક્રિયતાથી તેમજ બાજ નજર રાખી અભિયાન શરૂ કરાયું. જેમાં પોલીસને સાથે રાખી ઠેર ઠેર શંકાસ્પદ ટેન્કરો રોકી GPCB દ્વારા તપાસ કરાઈ. જેમાં GPCBના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદી અને તેમની ટીમ સક્રિય. આવનારા સમયમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના. તેમજ ફફડાટ ફેલાતા કેટલાક અન્ડર ગ્રાઉન્ડ થયા હોવાની મળેલ માહિતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં 20 થી વધુ સ્થળે આઈટીના દરોડા

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સાંઈ મંદિરમાં ત્રણ દાતાઓ તરફથી સાંઈ બાબાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળના દેગડીયા ગામે ગાય, બળદ સહિત ચાર પશુના અચાનક મોત થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!