ભરૂચ જિલ્લામાં ઠંડી ની મોસમ ની જમાવટ ધીમે ધીમે થઈ રહી છે જો કે હજી પણ બપોર ના સમયે અકડાવનાર ગરમી નો એહસાસ થઈ રહ્યો છે હવામાન ખાતા ના સૂત્રો નજણાવ્યાં અનુસાર આજે વહેલી સવારે લગુંતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું નીચા તાપમાન ની સાથે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાતા પવન ના પગલે વાતાવરણ વધુ ઠંડુ થઈ ગયું હતું ઠેર ઠેર તાપનાં ની મદદે લોકો ઉષ્મા લેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે હજુ મહત્તમ તાપમાન 31 ડિગ્રી જેટલું નોંધાતા બપોર ના સમયે ગરમી નો એહસાસ થઈ રહ્યો છે
Advertisement